spacer
 
 
Shrimati D.R. Rana
Vidyasankul
right corner
right bottom corner
spacer
  top
home Home
contact Contact
sitemap Sitemap
photo
Late
Pandit Deendayal
Upadhyaya
Principal
બાળવિકાસમાં સહભાગીદારીતા
 
મા-બાપ પણ સમજે કે બાળમંદિરોમાં બાળકોને મોકલ્યાં એટલે તેમની જવાબદારી પૂરી થતી નથી. બાળક શિક્ષણસંસ્થામાં તો ત્રણથી ચાર કલાક રહેતું હોય છે. બાકીના ઓગણીસ વીસ કલાક તો ઘરમાં જ રહેતું હોય છે. ઘર અને શાળા વચ્ચે સુમેળ ના હોય તો શાળા જે કાંઈ પોતાના સમય દરમિયાન ચણે તે ઘરના સમય દરમિયાન પડી શકે.
બાળકના સર્વાંગી વિકાસમાં શિક્ષકો અને વાલીઓ જો સાથે મળીને નહિ વિચારે અને પોતપોતાની રીતે દોરવણી આપે તો સંભવ છે કે, બાળકના મનમાં દ્વિધા ઉત્પન્ન થાય અને શું સાચું કે ખોટું તે નિર્ણય લેવો મુશ્કેલ બને. શિક્ષકો અને વાલીઓ જો એકબીજાના સહકારથી બાળકને યોગ્ય માર્ગદર્શન આપે તો જ બાળક સર્વાંગી વિકાસની દિશામાં આગળ વધી શકે.
તમે અને અમે બાળકના વાલીની જગ્યાએ છીએ. અમારી કોશિષ બાળકના ભણતર સાથે અન્ય પાસાઓનું ઘડતર કરવાની છે. તેના માટે આપના સાથ સહકારની હંમેશા જરૂર રહેશે. અને તે માટે દરેક તબક્કે સક્રીયતા જરૂરી છે. આપણે એક બીજાને સહન કરવાના નથી પરંતુ સ્વીકારવાના છે. અને તે સ્વીકાર ત્યારે જ સંભવ છે કે આપણે સમજીએ કે આપણે એકબીજાની અડચણ નહીં પરંતુ જરૂરીયાત છીએ.
અમારી સંસ્થાએ જે વચન આપ્યું છે તેને આગળ ધપાવવા માટે અમારી શાળાના સૌ કર્મચારીઓને સાથે રાખીને અમારી સંસ્થા સતત પ્રયત્ન કરે છે, કર્યા છે અને કરતા રહેશે. સૌ પૈકી જેમણે ગર્વ અને હિંમતસહ આગળ વધવાની આશા આપી છે તે સૌને બાલવંદના.
bullet Shree Dindayal Smruti Trust Sanchalit Shala Smt. D.R. Rana Vidyasankul
Name: Kapadia Bhamini Tapishanker
Educational Qualification: B.Com., B.Ed.
Resuming Date: 5/6/1995
Designation:
Director

 

bullet Shree Dindayal Smruti Trust Sanchalit Prathmik Shala - Primary Division Smt. D.R. Rana Vidyasankul
Name: Jariwala Rita Bipinchandea
Educational Qualification: B.Sc, B.Ed
Resuming Date: 21/06/2000
Designation:
Principal

 

bullet Shree Dindayal Smruti Trust Sanchalit Shree B.N. Virani Shishumandir - Pre Primary Division Smt. D.R. Rana Vidyasankul
Name: Patel Meenaben Dhansukumar
Educational Qualification: B.A., Pre - P.T.C.
Resuming Date: 16/01/2003
Designation:
Principal

 

 
Intro | Home | Trust | News | Facilities | Achievements | Inquiry | Contact

Shrimati D.R. Rana Vidya Sankul, Gujarat Housing Board, Palanpur Patiya, Rander Road Surat

© Copyright 200 Dr. Rana Vidya Sankul All rights reserved. Check Your E - Mail Site Designed by Brainee Creations Info Counter