spacer
 
 
Shrimati D.R. Rana
Vidyasankul
right corner
right bottom corner
spacer
  top
home Home
contact Contact
sitemap Sitemap
photo
Late
Pandit Deendayal
Upadhyaya

Home > Champaklal Chunilal Sukhadiya

Champaklal Chunilal Sukhadiya
ચંપકલાલ ચુનીલાલ સુખડિયા
 
Champaklal Chunilal Sukhadiya
B.Com., F.C.A.
 
ટ્રસ્ટી શ્રી:- શ્રી દીનદયાળ સ્મૃતિ ટ્રસ્ટ
૧૯૫૯ થી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ની પ્રેકટીસ કરે છે. સુરત ની સર કે.પી. કોલેજ ઓફ કોમર્સમાં ખંડ સમયનાં પ્રધ્યાપક તરીકે ૨૭ વર્ષ અને ભરૂચની એમ.કે.કોલેજ ઓફ કોમર્સમાં બાવીસ વર્ષ ખંડ સમયના પ્રાધ્યપક તરીકે રહયા.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત ચાર વર્ષ સુધી ડેપ્યુટી મેયર તરીકે રહયા. ધી પંચશીલ મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેન્ક સુરતમાં ૧૯૮૧-૮૨ થી ડીરેકટર તરીકે અને સતત બાર વર્ષ સુધી ચેરમેન તરીકે રહયા. શ્રી દીનદયાળ સ્મૃતિ ટ્રસ્ટ માં શરૂઆતનમાં જ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહયા છે. શ્રી ગુરુજી સ્મૃતિ સમિતિ અને ડો. હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિમાં શરૂઆતથી જ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહયા છે.

શ્રી બાપજી ભકત મંડળ ઉધના, સુરતમાં વર્ષોથી ટ્રસ્ટી તરીકે સેવા આપી રહયા છે. સુરત મોઢ વણિક સમસ્ત પંચમાં ખજાનચી તરીકે સેવા આપી હતી.

૧૯૪૬ થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં અને સુરત વિભાગ સંઘ ચાલક તરીકે રહયા હતા. સંઘ પરના પ્રતિબંધિના કારણે ૧૯૪૮ માં સુરત જેલમાં અને ૧૯૭૫ માં સાબરમરતી સેન્ટ્રલ જેલમાં રહયા હતા.
 
Intro | Home | Trust | News | Facilities | Achievements | Inquiry | Contact

Shrimati D.R. Rana Vidya Sankul, Gujarat Housing Board, Palanpur Patiya, Rander Road Surat

© Copyright 200 Dr. Rana Vidya Sankul All rights reserved. Check Your E - Mail Site Designed by Brainee Creations Info Counter