| ૧૯૫૬ |
૨૩મી જૂન જન સંઘના સ્થાપક પ્રાતઃસ્મરણીય શ્રી શ્યામા પ્રસાદ મુખરજીની પુણ્યતિથિએ આર.એસ.એસ. અને જનસંઘમાં પ્રવેશ |
| ૧૯૬૩ થી ૧૯૮૫ |
ભાજપના જિલ્લા કોષાધ્યક્ષ |
| ૧૯૮૫ થી ૧૯૯૦ |
ભાજપનાં શહેર જીલ્લાનાં મહામંત્રી
|
| ૧૯૯૦ થી ૧૯૯૭ |
ભાજપનાં શહેર જીલ્લાનાં પ્રમુખ |
| ૧૯૯૫ થી ૧૯૯૬ |
સુરત મહાનગર પાલિકાના મેયર |
| ૧૯૯૫ થી ૧૯૯૮ |
સુરત મહાનગર પાલિકામાં પક્ષના નેતા |
| ૧૯૯૮ થી ૨૦૦૨ |
અધ્યક્ષ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ |
| ૧૯૬૬ |
કચ્છ આંદોલનમાં દિલ્હી ખાતે તિહારજેલમાં ૧૦ દિવસનો જેલવાસ |
| ૧૯૭૪ |
નવનિર્માણ આંદોલનમાં સક્રિય ફાળો
|
| ૧૯૭૬ |
રાષ્ટ્રીય કટોકટીમાં અમદાવાદ સાબરમતી જેલમાં ૯ મહિના જેલવાસ. |
| ૧૯૮૫ |
આંદોલનમાં બે મહિનાનો જેલવાસ |
| ૧૯૯૦ |
રામજન્મભૂમિ મંદિરની કારસેવા સમયે બાંદા ઉતરપ્રદેશ ૬ દિવસનો જેલવાસ.
|
| ૧૯૭૫ થી ૨૦૦૦ |
હરિપુરા - મહિધરપુરા વોર્ડમાં સતત મહાનગરપાલિકામાં વિજય |
| ૧૯૯૦ થી ૧૯૯૩ |
પાણી સમિતિના ચેરમેન તરીકે અભુતપુર્વ કામગીરી - પાણી સમસ્યાનો વિયર કમ કોઝવેના બાંધકામ દ્વારા કાયમી ઉકેલ |
| ૧૯૯૨ |
સુરતમાં મોટા પાયા પર કોમી રમખાણો ફાટી નીકળ્યા. સફળતાપુર્વક સંરક્ષણાત્મક અને રચનાત્મક અભિગમ દ્વારા સફળ નેતૃત્વ પુરુ પાડવું. |
| ૧૯૯૪ |
રેલ અને પ્લેગમાં પ્રજા સાથે રહીને સફાઈ ઝુંબેશ, મફત દવા વિતરણ નું આયોજન |
| ૧૯૯૫ |
સુરત શહેર જિલ્લાના ભાજપના પ્રમુખ તરીકે અને ભાવિ મેયર તરીકેના નેતૃત્વમાં સુરત મહાનગરપાલિકાની ચુટણીમાં આખા ભારત ભરમાં સૌથી વધુ ૯૯ માંથી ૯૮ બેઠકો પર વિજય |
| ૧૯૯૫ |
મેયર તરીકે ભાજપે ચુટણીં ઢંઢેરામાં આપેલા પંચનિષ્ઠાને તાત્કાલિક અસરકારક રીતે અમલમાં મુકયા. |
| |
| (૧) સ્વછતા અભિયાન દ્વારા ભારતનું બીજા નંબરનું સ્વચ્છ સુરત બનાવવું. |
| (૨) લગભગ ૭૦ કિ.મી. લાંબુ સ્વૈચ્છિક ડીમોલેશન દ્વારા રસ્તા પહોળા કરી ટ્રાફિક સમસ્યા હળવી કરવી. |
| (૩) રોગ મુકત સુરતમાં રોગનો દર તદન નીચી સપાટીએ લાવવો. |
| (૪) હરિયાળા સુરતના કાર્યક્રમમાં લાખો વૃક્ષની ઉછેરની વ્યવસ્થા સાથે વૃક્ષા રોપણ કરાવવું. |
| (૫) કાર્યક્ષમ અને પ્રામાણિક વહીવટની છબી નિર્માણ કરવી. |
|
| ૧૯૯૮ થી ૨૦૦૨ |
અધ્યક્ષમ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ તરીકે જવાબદારી બજાવી. |
| |
|
(૧) ગુજરાત રાજયની ૧૪૩ નગરપાલિકા અને ૬ મહાનગરપાલિકા પૈકી નગરપાલિકાને સરળતાથી ગ્રાંટ લોન મળે તે માટે ઝોનવાર બેઠકો નગરપાલિકાની વ્યકિતગ મુલાકાત, નિયમોમાં ફેરફાર પરિર્વતન પારદર્શકતા અને હકારાત્મક અભિગમ દ્વારા નગર પાલિકાની પ્રાથમિક સુવિધાને સુદઢ કરવી.
|
|
(૨) નગરપાલિકાના સરળ વહીવટ અને સ્વાયત્તતા માટે નગરપાલિકાના અધિનિયમ, નગરપાલિકા પેટા નિયમો, મહેકમનું માળખુ, હિસાબની પધ્ધતિ, કરવેરા ના દર વિગેરે માટે માર્ગદર્શન અને સ્વાયત્તતા.
|
| (૩) નગરપાલિકાને વધુ અનુદાન, આર્થિક સ્વાયતતા વિગેરે મળે તે માટે રાજય સરકાર અને ગુજરાત મ્યુનિસિપલ નાણાંપંચને અસરકાર અને પરિણામજનક રજુઆત |
| (૪) ગુજરાતની ૧૪૩ નગરપાલિકાની સંપુર્ણ વિગત કમ્પ્યુટરાઈઝ (GIS-MIS) |
| (૫) સૌથી પહેલીવાર ગુજરાતની લગભગ તમામ નગરપાલિકાની સ્થળ પર એક કરતાં વધુ મુલાકાત અને નગરપાલિકાના પ્રશ્નોની ચર્ચા માર્ગદર્શન અને ઉકેલ |
|
| ૨૦૦૮ થી |
|
(૧) ટોરેન્ટ પાવર તથા ગુજરાત વીજ કંપનીએ વીજળીનાં ભાવમાં કરેલા વધારા સામે ગુજરાત વીજ નિયમન પંચ સમક્ષ પરીણામલક્ષી રજુઆત
|
|
(૨) સુરત મહાનગર પાલિકાએ સુરતની પ્રજા પર ઝીંકેલા રૂ. ૧૦૦ કરોડના વેરા સામે સુરતમાં જબરજસ્ત આંદોલન ચલાવી રૂ. ૬૫ કરોડનો વેરો પાછો ખેંચાવ્યો. સફળ આંદોલન
|
|
(૩) મહાગુજરાત જનતા પાર્ટીની સ્થાપનામાં મહત્વનો ફાળો. પાર્ટીના પ્રચાર વિકાસ અને સ્વીકૃતિ માટે દઢ સંકલ્પ સાથે કાર્ય.
|
|
(૪) લોકશિક્ષણ અને લોકજાગૃતિ અને રત્નકલાકાર, નેનો સુજલામ સુફલામ જેવા અનેક કાર્યક્રમો.
|
|
| ૧૯૬૦ થી ૧૯૬૩ |
શિક્ષક - સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ |
| ૧૯૬૩ થી ૧૯૯૬ |
સંચાલક - ભારતીશ વિદ્યાગૃહ (બાળમંદિર, ધોરણ - ૧ થી ૭ ટયુશન કલાસ) |
| ૧૯૯૩ થી |
શિક્ષણ સંયોજક ટ્ર્સ્ટી - શ્રી દીનસયાળ સ્મૃતિ ટ્ર્સ્ટ (નર્સરી થી ધો - ૧૨ ની શાળા) |
| ૨૦૦૫ થી |
ટ્ર્સ્ટી - સાઉથ ગુજરાત મેડીકલ એજયુકેશન એન્ડ રીસર્ચ સેન્ટર. એસ.પી.બી. ફિઝયોથેરાપી કોલેજ |