spacer
 
 
Shrimati D.R. Rana
Vidyasankul
right corner
right bottom corner
spacer
  top
home Home
contact Contact
sitemap Sitemap
photo
Late
Pandit Deendayal
Upadhyaya

Home > Shri Kashiram Rana

Shri Kashiram Rana
શ્રી કાશીરામભાઈ રાણા
 
Shri Kashiram Rana (B.Com, L.L.B.)
Eminent Politician
Former Union Minister
MP (Lok Sabha), Surat.
પ્રમુખશ્રી:- શ્રી દીનદયાળ સ્મૃતિ ટ્રસ્ટ

શ્રી કાશીરામભાઈ રાણાનો જન્મ ૭મી એપ્રિલ ૧૯૬૮ ના રોજ એક સામન્ય પરિવારના રાણા કુટુંબમાં થયો. મહેનતુ સ્વભાવ, કંઈક નવું કરવાની તમન્ના હોય ત્યારે જ્ઞાતિ કે સામાન્ય સ્થિતિ નડતરરૂપ બનતી નથી. 'પરિશ્રમ એ જ પારસમણી', આત્મવિશ્વાસ અને પરિશ્રમથી છલકતા શ્રી કાશીરામભાઈનું બાળપણ દુઃખ ભરેલ સ્થિતિમાં વીત્યું. ઘરની આર્થિક સ્થિતિમાં મદદરૂપ બનવા તાણિયાના કારખાનામાં કામ કર્યુ. કહેવાય છે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. તેમ કારખાનામાં કામ કરતાં કરતા એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કર્યો. પંડિત શ્રી દીનદયાળ ઉપાધ્યાયના વકતવ્યથી અંજાઈને જનસંઘમાં જોડાયા અને પોતાની ઊંડી સૂઝ, ધગશ કર્તવ્ય નિષ્ઠાથી રાજકારણમાં ઊંડે ઊંડે ખૂંપી ગયા.

 
નામ : શ્રી કાશીરામ છબીલદાસ રાણા
જન્મ તારીખ : ૭ એપ્રિલ ૧૯૬૮
જન્મ સ્થળ : સુરત, ગુજરત, ભારત
ધર્મ પત્ની : સ્વ.શ્રીમતી પુષ્પાબેન કે. રાણા
શૈક્ષણિક લાયકાત : બી.કોમ., એલ.એલ.બી, એડવોકેટ
રાજકીય ક્ષેત્ર :
૧૯૭૫-૮૦ : ધારાસભ્ય, ગુજરાત વિધાનસભા
૧૯૭૭-૮૦ : ગુજરાત વિધાનસભાની જાહેર સાહસો અંગેની સમિતિના અધ્યક્ષ
૧૯૮૩-૮૪ : ૮૭ : સુરત મહાનગરપાલિકાના મેયર
૧૯૮૫-૮૭ : ૯૩-૯૬ : (પ્રમુખ) ગુજરાત પ્રદેશ ભાજપ
૧૯૮૯-૯૧ : ૯મી લોકસભામાં ચૂંટાયા
૧૯૯૦-૯૧ : રેલ્વે મંત્રાલયની નિયમ સલાહકાર સમિતિના સભ્ય હતા
૧૯૯૧ : ૧૦મી લોકસભા માટે પુનઃ ચૂંટાયા
૧૯૯૧-૯૨ : ઉદ્યોગ મંત્રાલયની જાહેર હિસાબ સમિતિના સભ્ય હતા.
૧૯૯૬-૯૭ :
૧૧મી લોકસભા માટે પુનઃ ચૂંટાયા, લોકસભામાં ભાજપના નાયબ મુખ્ય દંડક નિમાયા, જાહેર અંદાજ સમિતિ, નાણા વિભાગની સલાહકાર સમિતિ, વાણિજ્ય મંત્રાલયની સ્થાયી સમિતિ, પ્રસારણ ખરડા અંગેની સંયુકત સંસદીય સમિતિના સભ્ય રહ્યા
૧૯૯૮ : ૧૨મી લોકસભામાં પુનઃ ચૂંટાયા
૧૯૯૮-૨૦૦૩ : વસ્ત્રમંત્રી રહ્યા
૧૯૯૯ : ૧૩મી લોકસભામાં પુનઃ ચૂંટાયા
૨૦૦૩ થી ૨૦૦૪ : ગ્રામીણવિકાસ મંત્રી રહ્યા.
૨૦૦૪ થી : ૧૪મી લોકસભામાં પુનઃ ચૂંટાયા
સભ્યઃ પબ્લીક અંડરટેકીંગ કમીટી વાણિજ્ય મંત્રાલયની સ્થાયી સમિતિ એમ.ઈ.એ.કન્સલટેટીવ કમિટિ
સામાજીક સાંસ્કૃતિક : અખિલ ભારત રાણા સમાજના પ્રમુખ
પ્રવૃતિઓ : દીન દયાળ સ્મારક ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી
રસના વિષયો : વાંચન, લેખન અને પર્યટન
શોખ : શાસ્ત્રીય સંગીત, નાટક, અને સમાજસેવા.
રમતગમત : કુસ્તી, વેઇટલિફ્ટીંગ
સાહિત્ય
: માસિક 'રાણા જગત' ના સ્થાપક ભુતપૂર્વ તંત્રી, રાણા કલાવૃંદના પ્રમુખ
વિદેશયાત્રા :

એલ.પી.યુ.ના પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે ચીલીની મુલાકાત કોમન વેલ્થ કોન્ફરન્સના સંસદીય પ્રતિનિધિમંડળ સાથે કોલાલમ્પુરની મુલાકાત. લોક્સભાના માનનીય અધ્યક્ષના નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે પશ્ચિમ જર્મની તથા ક્રોએશિઆની મુલાકાત જયુટ અને ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં નિકાસની સંભાવનાઓની ઉતેજન માટે મધ્ય પુર્વના દેશો (કતાર, અબુધાબી,દુબઇ) આફ્રીકન દેશો (ઇજીપ્ત, ઘાના, આઇવરી કોસ્ટ,અકારા) યુરોપીયન દેશો (ફ્રાન્સ, ઇટાલી, સ્વીટઝર્લેન્ડ)ની મુલાકાત લીધી.

 
Intro | Home | Trust | News | Facilities | Achievements | Inquiry | Contact

Shrimati D.R. Rana Vidya Sankul, Gujarat Housing Board, Palanpur Patiya, Rander Road Surat

© Copyright 200 Dr. Rana Vidya Sankul All rights reserved. Check Your E - Mail Site Designed by Brainee Creations Info Counter