Short Intro
Smt. D. R. Rana Vidyasankul, one of the finest school in Palanpore, Surat
અજાતશત્રુ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જીવનમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્ર સેવા તથા સમાજ સેવાના શુભ ઉદ્દેશ્યથી શ્રી દીનદયાળ સ્મૃતિ ટ્રસ્ટ સ્થાપના તા.૫-૨-૧૯૭૭ના રોજ કરવામાં આવી. ટ્રસ્ટ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના સ્વપ્ન સાકાર કરી શકાય તેવા હેતુઓ નક્કી કરવામાં આવ્યાં. ટ્રસ્ટનાં હેતુઓ • કેળવણી વિષયક પ્રવૃત્તિઓ કરવી. • વૈદકીય રાહત અંગેની પ્રવૃત્તિઓ કરવી. • લોકકલ્યાણની પ્રવૃત્તિઓ કરવી. • કુદરતી આફત સમયે લોકોની મદદ કરવી. • શાળા માટે નક્કી કરેલા વિશેષ નિયમો • પ્રવેશ સામે કોઈપણ પ્રકારનું ડોનેશન ન લેવું. • દરેક વર્ગખંડમાં મર્યાદિત સંખ્યા રાખવી. • સામાન્ય…
Read More